ખેડૂત, ખેતર અને ખાદ્ય. આ ત્રણ બિંદુઓને જોડીને એક કોમર્શિયલ માળખું ઊભું કરવાના ઉદ્દેશ્યથી KhedutPayનો જન્મ થયો છે. ખેડૂતોને કોઈ પ્રકારની ડિજિટલ પળોજણમાં બાંધ્યા વિના ટૅકનોલોજીના માધ્યમથી તેમની દરેક જરૂરિયાત પૂરી કરનાર પ્લૅટફૉર્મ એટલે KhedutPay.

KhedutPay કેવી રીતે કાર્ય કરે છે?

KhedutPay કેવી રીતે કાર્ય કરે છે?

ખેડૂતને મળતા ‘પાકા’ ફાયદા

ખેડૂતને
મળતા ‘પાકા’ ફાયદા

સમયની બચત

KhedutPay માંથી ખરીદીને કારણે સમયની બચત

પૈસાની બચત

KhedutPay માંથી વસ્તુની પસંદગી કરવાની સ્વતંત્રતા સાથે પૈસાની બચત

અનેક વિકલ્પ

કોઈ પણ વસ્તુની પસંદગી માટે એકસાથે અનેક વિકલ્પની સગવડ

પારદર્શકતા

પારદર્શક સિસ્ટમને કારણે ખેડૂતને છેતરાવાનો ડર રહેશે નહીં

24X7 ડિલિવરી

ખેડૂતે ખરીદેલ વસ્તુની માત્ર ૨૪ કલાકમાં તેમના ઘર સુધી ડિલિવરી

લૉજિસ્ટિક/ટ્રાન્સપૉર્ટ

KhedutPay ડિલીવરીને કારણે ખેડૂતને ટ્રાન્સપૉર્ટેશન ખર્ચની બચત

ડિસ્ટ્રીબ્યુટરને
મળતા ‘બહોળા’ ફાયદા


  • નવા ગ્રાહકો... khedutPayને કારણે ડિસ્ટ્રીબ્યુટરને નવા ગ્રાહકો સુધી પહોંચવાનો અવસર


  • વેચાણમાં વધારો... એકસાથે અનેક ગામમાં KhedutPay થકી પોતાની પ્રોડક્ટ પહોંચવાને કારણે વેચાણમાં વધારો


  • ડિજિટલ ઓળખ... દરેક KhedutPay સહિત અન્ય જગ્યાઓએ માર્કેટિંગને કારણે ડિસ્ટ્રીબ્યુટરની ડિજિટલ પહોંચમાં વધારો


  • લીડ જનરેશન... મેન્યુફેક્ચરર્સ દ્વારા KhedutPay થકી મળતી ડિરેક્ટ ઑર્ડર લીડ્સ


  • માર્કેટિંગ-એડવર્ટાઇઝિંગ... KhedutPay થકી ડિજિટલ (KhedutPay અને સ્ક્રીન્સ) તથા ફિઝિકલ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ

વધુ માહિતી માટે MISSED CALL કરો

Contact Us